ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી
દુનિયાભરમાં મંદીનો ખતરો વધ્યો
અમેરિકા, યૂરોપ, ચીનમાં આર્થિક વિકાસ મંદ પડ્યો
2026 સુધી વૈશ્વિક આઉટપુટ 4 લાખ કરોડ ડોલર સુધી ઘટવાની આશંકા
2023 સુધી વૈશ્વિક ગ્રોથનો અંદાજ ઘટાડશે
મંદીથી બચવા વૈશ્વિક અર્થતંત્રનું સ્થિર થવું ખૂબ જરૂરી
વૈશ્વિક અર્થતંત્ર પર હજુ પણ કોરોનાનો માર
રશિયા-યૂક્રેન યુદ્ધ, ક્લાઇમેટ ચેન્જ સૌથી મોટા પડકાર
મોંઘવારી જેવા પડકારો સામે લડવું જરૂરી
લાંબા સમય સુધી વ્યાજદરમાં વધારો આર્થિક મંદીનું કારણ બની શકે
પૉલિસીમેકર્સ સાથે મળીને કામ કરે તે જરૂરી
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો