UPI વાપરો છો તો આ 3 સ્કેમ તમારી સાથે પણ થી શકે છે.

કોરોના પછી મોટાભાગે લોકો ડિજિટલ પેમેન્ટ કરતાં થયા છે. 

સાયબર ચોરોનો નવો ઉદ્યોગ

જોકે UPI પેમેન્ટ કરતાં સમયે ખૂબ જ સાવધાની રાખવી જરુરી છે.

તમારી એક નાનકડી ભૂલ ખાતામાં રહેલી પરસેવાની કમાણીને ખાલી કરી શકે.

તમને કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે તો કરતાં નહીં.

તમારું KYC, બિલ પેમેન્ટ સહિતનું કોઈપણ કારણ હોય લિંક પર ક્લિક કરવાનું ટાળો.

ક્યારેય એનીડેસ્ક ડાઉનલોડ કરો નહીં, કે લોગઈન કરીને તમારો કોડ જણાવો નહીં.

ટ્રાન્સફર બેક કરવામાં ઉતાવળ કરો નહીં, ઘણીવાર આમાં તમારાથી ભૂલ થઈ શકે છે.

આ સિવાય તમારો PIN કોઈ પણ રેકોર્ડ કરી શકે છે અને તમારા ફોનનો ગેરઉપયોગ થઈ શકે છે. 

અજાણ્યા વ્યક્તિને ફોન, ફોનની માહિતી કે એકાઉન્ટની માહિતી ક્યારેય ન આપો.

કોઈને પણ OTP, બેંક કે ATMનો પાસવર્ડ શેર કરો નહીં. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો