ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરી પ્રોફિટ કાર્ડમાં બદલી શકો છો.
ક્રેડિટ કાર્ડ મારફત તમે અનેક ઓફર્સનો અને ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો.
ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો તમને પેમેન્ટ માટે ગ્રેસ પીરિયડ મળે છે.
તે 18થી 55 દિવસ વચ્ચે કોઈપણ હોઈ શકે, જેના પર કોઈ ચાર્જ નથી વસૂલાતો.
ક્રેડિટ કાર્ડના નિયમિત ઉપયોગથી તમારી વાર્ષિક ફી પણ બેંક માફ કરી દે છે.
ક્રેડિટ કાર્ડનો સાચી રીતે ઉપયોગ કરી ક્રેડિટ સ્કોર વધારી શકો છો.
ક્રેડિટ સ્કોર સારો હશે તો તમને લોન મેળવવામાં ખૂબ જ સહેલાઈ રહેશે.
ઉપરાંત ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને ઈમર્જન્સીમાં પ્રી અપ્રુવ્ડ લોન પણ સહેલાઈથી મળે છે.
જે વસ્તુ તમે એક સાથે નથી ખરીદી શકતા તેને ક્રેડિટ કાર્ડના EMI પર ખરીદી શકો છો.
જેમાં તમે નો કોસ્ટ EMIનો પણ ઉપયોગ કરી શકો, જેના પર વ્યાજ નથી વસૂલાતું.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો