મિલકતના દસ્તાવેજ ખોવાઈ જાય તો શું કરવું?
મિલકત ખરીદવા અને વેચવા માટે સૌથી જરૂરી વસ્તુ તે મિલકત દસ્તાવેજ છે.
આ દસ્તાવેજમાં મિલકત અંગે સંપૂર્ણ જાણકારી હોય છે.
ઘણી વાર લોકો મિલકત દસ્તાવેજ ગુમાવી દે છે.
દસ્તાવેજો ગુમાવ્યા પછી તમારે થોડા કામ જરૂર કરવા પડશે, જેથી આવનારા સમયમાં કોઈ મુશ્કેલી ન થાય.
સૌપ્રથમ તમારે મિલકતના દસ્તાવેજ ખોવાઈ જવાની જાણ પોલીસને કરવી પડશે.
ત્યારબાદ જો તમારી મિલકતના દસ્તાવેજનો દુરુપયોગ થાય છે તો પણ તમે સુરક્ષિત રહેશો.
જો તમે બીજા પેપર બનાવો છો, તો તેના માટે તમે એક સ્ટેમ્પ પેપર પર પ્રમાણિત કરાવો.
આ દસ્તાવેજ નોટરી દ્વારા નોંધાયેલ, પ્રમાણિત અને નોટરાઈઝ્ડ હોવા જોઈએ.
બધી જ વસ્તુઓ પૂરી કર્યા બાદ તમને એક પ્રોપર્ટી દસ્તાવેજની ડુપિલીકેટ નકલ મળે છે.
ત્યારપછી એક નક્કી ફીની ચૂકવણી કર્યા બાદ રજિસ્ટ્રાર ઓફિસમાંથી જ ડુપ્લિકેટ પેપર મળી જાય છે.
વધુ વિગત વાંચવા ક્લિક કરો
Click