BHIM App - ક્રેડિટ કાર્ડ બાબતે ફાયદાની ટિપ્સ
ક્લિક કરો અને વધુ વાંચો...
BHIM App સાથે ક્રેડિટ કાર્ડ કઈ રીતે લિંક કરશો?
હાલમાં જ ભીમ એપ પર રુપે ક્રેડિટ કાર્ડ ઓન UPI સુવિધા શરું કરવામાં આવી છે.
સૌથી પહેલા BHIM App તમારા ફોનમાં શરું કરો.
ત્યારબાદ Link Your Rupay Credit Card આ ઓપ્શન પસંદ કરો
સર્ચ ઓપ્શનમાં બેંક અને ક્રેડિટ કાર્ડનું નામ લખો અને Enter દબાવો
સંબંધિત ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર અપલોડ કરો
તમારા કાર્ડની બધી જ ડિટેઈલ અહીં આવશે
તમારા કાર્ડના છેલ્લા 6 અંક અને વેલિડિટી અપડેટ કરો
તમારા ફોન પર એક OTP આવશે તેને અહીં દાખલ કરો
UPI પિન તૈયાર કરો, તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
UPI QR કોડ સ્કેન કરો અને પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરો
આગળ તમને પિન પૂછવામાં આવશે, જે એન્ટર કરતાં પેમેન્ટ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો