Home Loan લેતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી

પ્રોપર્ટીની કિંમતના 75-90 ટકા સુધી હોમ લોનને મંજૂરી મળે શકે છે

ડાઉન્ટ પેમેન્ટ કે બાકીની રકમની વ્યવસ્થા અરજદારે જાતે કરવી પડશે

અરજી પહેલા કુલ રકમની 20-25 ટકા રકમ જાતે એકઠી કરવી પડશે

ડાઉન પેમેન્ટ વધારે ભરવાનું ધ્યેય રાખો, જેથી વ્યાજની રકમ ઘટશે

હોમ લોન માટે અરજી કરતા પહેલા ક્રેડિટ સ્કોર ચકાસવો જરૂરી

750થી વધારે CIBIL હોય તેવા અરજદારોને મળે છે પ્રાથમિકતા 

લોનની ચૂકવણીની ક્ષમતા અને રોકાણની જરૂરીયાતનો ક્યાસ લગાવો

નિયત તારીખ સુધીમાં EMIની ચૂકવણી ન કરો તો ક્રેડિટ સ્કોર બગડશે

Home Loan લેતા પહેલા આ વાતોનો ધ્યાન રાખવું ખાસ જરૂરી

વધુ વિગત વાંચવા ક્લિક કરો