22 વર્ષ પહેલાની ચિંગારી આજે
બની ગઈ આગ

15 ઓગસ્ટ 1995 ના રોજ ભારતમાં Dial Upના ફોર્મેટમાં ઇન્ટરનેટની શરૂઆત

વિદેશ સંચાર નિગમ લિમિટેડએ સમગ્ર દેશમાં કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત કરી હતી

2G : 1991માં આ સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી

આ સમયમાં વધુ પડતો સાયબર કાફેમાં જઈને નેટનો વપરાશ કરાતો

3G : 11 ડિસેમ્બર 2008ના રોજ દેશમાં 3G લોન્ચ કરવામાં આવ્યું

આ સર્વિસની સ્પિડ 2G કરતા અનેક ગણી વધારે જોવા મળી હતી

4G : 10 એપ્રિલ 2012ના રોજ ભારતમાં સર્વિસ લોન્ચ કરવામાં આવી

4Gએ ભારતને એક નવી દિશા બતાવી

5G: 1 ઓક્ટોબર 2022ના રોજ હાઈસ્પીડ સર્વિસ લોન્ચ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો