શેર બાયબેક એટલે તે સ્થિતિ જેમાં કંપની પોતાના રૂપિયા લગાવીને માર્કેટમાંથી પોતાના જ શેર પરત ખરીદે છે.

હિન્દુજા ગ્લોબસ સોલ્યૂસન્શે શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે તરફથી પણ આ અંગે મંજૂરી મળી ગઈ છે.

કંપનીની બોર્ડ બેઠકમાં 1,700 રૂપિયાના ભાવ પર બોયબેકને મંજૂરી આપવામાં આવી છે.

કંપની 1,020 કરોડ રૂપિયા બાયબેક પર ખર્ચ કરશે.

ત્રણ મહિનામાં કંપનીના શેર 7 ટકા વધ્યા છે. ત્રણ વર્ષોમાં શેર 300 ટકા વધ્યા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.