એકથી વધુ 'ક્રેડિટ કાર્ડ' લાભ કે ગેરલાભ?
ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં ભારે વધારો
ગત વર્ષ કરતા આ વર્ષે કાર્ડસ સર્ક્યૂલેશનમાં 26.5 ટકાનો વધારો
સામાન્ય રીતે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવા ફાયદાકારક છે : નિષ્ણાત
એક કાર્ડ ન ચાલે તો બીજુ કાર્ડ ઉપયોગ કરી શકો છો
પરંતુ બધા કાર્ડસને સંભાળવા અને નિશ્ચિત સમયે તેનું પેમેન્ટ કરવું મુશ્કેલ
એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવાથી ખર્ચ વધતા દેવાદાર બનવાની શક્યતા
વધુ મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડ હોવા પર યૂઝર વધારાના ખર્ચા કરવાનું શરૂ કરી દે છે
જેના કારણે પાછળથી ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં મુશ્કેલી પડે છે
જો તમે પહેલી વાર ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છો તો, તમારે વીઝા કે માસ્ટરકાર્ડ લેવું જોઈએ
ખર્ચની અનુકુળતાએ કાર્ડની સંખ્યા અને લિમિટ રાખવી જોઈએ.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો