આ બિઝનેસમાં એકવાર રોકાણ પછી તો કમાણી જ કમાણી
જો તમે કોઈક એવા બિઝનેસ વિશે વિચારી રહ્યા છો અને તેનાથા સારી કમાણી કરવા માંગો છો.
તો જિમનો બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાને ફિટ રાખવા માંગે છે.
ખાસ કરીને કોરોના કાળ પછી લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતામાં વધારો થયો છે. એવામાં જિમની માંગ તેજીથી વધી રહી છે.
ભારતમાં બે પ્રકારના જિમ છે, વેઈટ લિફ્ટિંગ જિમ અને કાર્ડિયો ઉપકરણો ધરાવતું જિમ.
આ પ્રકારના જિમમાં એરોબિક્સ, યોગા, ધણા પ્રકારના આસન, માર્શલ આર્ટ વગેરે સામેલ કરવામાં આવે છે.
આ બિઝનેસનો નફો તેના લોકેશન પર પણ નિર્ભર કરે છે.
ઉપરાંત તે જિમના ગ્રાહકોની સંખ્યા અને તેની ફી પર કમાણી નિર્ભર કરે છે.
તમે જિમનો બિઝનેસ 50થી 60 લાખ રૂપિયાનો ખર્ચ કરીને શરૂ કરી શકો છો.
દર મહિને આ બિઝનેસમાં 10થી 20 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો