Google ડેસ્કટોપના સર્ચ પેજ પર કેવી રીતે ON કરો ડાર્ક મોડ?

નવા એડિશનની સાથે યૂઝર Appearance સેટિંગ્સમાંથી 3 ઓપ્શન પસંદ કરી શકશે.

Google સર્ચ અપિયરેન્સ સેટિંગ્સને pcની ડિફોલ્ટ થીમ સાથે સિંક રાખી શકાય છે.

અથવા ડાર્ક બ્રેકગ્રાઉન્ડ માટે લાઇટ ટેક્સ્ટ પણ હોઇ શકે છે.

થર્ડ ઓપ્શનમાં લાઇટ મોડ ઉપલબ્ધ છે. જેમાં લાઇટ બેકગ્રાઉન્ડમાં ડાર્ક ટેક્સ્ટ હોય છે.

સૌથી પહેલા ગુગલ સર્ચ ઓપન કરો.

અહીંયા Settings હશે તેના પર ટેપ કરો.

પછી Appearance પર જાવ

3 ઓપ્શન- Device default, Dark કે Lightમાંથી કોઇ સિલેક્ટ કરો.

સૌથી નીચે Save હશે, ક્લિક કરી દો.