સોનાની કિંમતોમાં આગ ઝરતી તેજી

સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં છેલ્લા એક સપ્તાની તેજીને આખરે બ્રેક લાગી છે

બીજી તરફ સ્થાનિક બજારમાં તહેવારોની માગના કારણે સોના ચાંદીના ભાવમાં આજે પણ તેજી જોવા મળી હતી

દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે

સોનાના ભાવ 52 હજાર આસપાસ પહોંચી ગયા છે

તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 62 હજાર તરફ સરકી રહ્યા છે

આજે સવારે 11.00 વાગ્યે MCX પર સોનું 0.52 ટકા ઊછળીને 51,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

 ચાંદી 1.40 ટકા વધીને 61,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે

બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો