નવરાત્રીના ત્રીજા દિવસે સોનાના ભાવ ઘટ્યા

સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક ઘટાડાની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે

આજે પણ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

એક તરફ સોનાના ભાવ ફરી 49 હજાર નજીક પહોંચી ગયા છે

તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પાછલા ત્રણ દિવસના કડાકા બાદ 55 હજારની નીચે પહોંચી ગયા છે

આજે સવારે 10.30 વાગ્યે  MCX પર સોનું 0.10 ટકા ઘટીને 49,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

અને ચાંદી 0.93 ટકા વધીને 54,866 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે

જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે

સોનું તેની રેકોર્ડ કિંમતથી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો