પાનકાર્ડ નથી? આ સિમ્પલ સ્ટેપમાં બની જશે
આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે.
બેંક ખાતા માટે પણ પાન કાર્ડ જરૂરી છે.
લોકોના નાણાકીય ડેટા પણ પાન કાર્ડમાં નોંધવામાં આવે છે.
જો તમે પણ PAN કાર્ડ એપ્લાય કરવા માંગો છો તો અહીં એક સરળ રીત જણાવવામાં આવી છે
સૌપ્રથમ તમારે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ સાઈટ પર જવું પડશે.
પછી તમારે તમારી માહિતી ભરવાની કરવાની રહેશે.
જો તમે પાન કાર્ડ બનાવવા માંગો છો, તો તમારે ફી પણ ઓનલાઈન ચૂકવવી પડશે.
આ માટે 93 રૂપિયા (જીએસટી વગર)ની ફી ચૂકવવી પડશે.
PAN કાર્ડ માટે અરજી કર્યા બાદ દસ્તાવેજોનું લિસ્ટ દેખાશે.
જો તમામ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય તો 10 દિવસની અંદર તમે પાન કાર્ડ મેળવી શકો છો.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો