ગૌતમ અદાણી આજે બની શકે છે દુનિયામાં બીજા નંબરના અરબપતિ

એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ જેફ બેઝોસની નંબર ટુ ચેર હવે જોખમમાં છે

ભારતના ગૌતમ અદાણી હવે તેમનાથી માત્ર એક અબજ ડોલર દૂર છે

જો આજે ભારતીય બજાર વધે અને અદાણી ગ્રુપના શેર વધે તો,

ગૌતમ અદાણી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની જશે

જો ગૌતમ અદાણી આવું કરશે તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં પહેલીવાર કોઈ ભારતીય આ સ્થાને પહોંચશે

આ પછી, માત્ર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અદાણીથી આગળ રહેશે

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી અને જેફ બેઝોસ વચ્ચેની સંપત્તિનું અંતર હવે માત્ર $1 બિલિયન છે

જેફ બેઝોસની સંપત્તિ $150 બિલિયન છે, જ્યારે ગૌતમ અદાણી $149 બિલિયનની સંપત્તિ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો