આજથી બદલાઈ ગયા આ આર્થિક નિયમો

આજથી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

LPG, PNG, CNGની કિંમતો પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે આશા છે કે સરકાર ભાવ ઘટાડશે.

શિયાળો વધવાને કારણે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે

ધુમ્મસને જોતા રેલ્વે સવારની ટ્રેનોના સમયમાં ફેરફાર કરી શકે છે.

PNB એ ડિસેમ્બરમાં ATMમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.

ATMમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન તમારા રજિસ્ટર્ડ મો. નંબર પર એક OTP જનરેટ થશે જે તમારે સ્ક્રીન પર એન્ટર કરવાનો રહેશે. તે પછી જ રોકડ મળશે.

આજથી યસ બેંકે SMS દ્વારા આપવામાં આવતી બેલેન્સ એલર્ટ સેવા બંધ કરી છે.

જો તમે પેન્શન પર છો તો પેન્શન ચાલુ રાખવા માટે તમારે વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે.

વહેલી તકે લોકોએ આ કામ પતાવવા પડશે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો