Your Page!

ધોમ કમાણી આપતી આફ્રિકન ફૂલની ખેતી

Your Page!

જો તમારી પાસે જમીન છે તો આ ખેતી ધોમ કમાણી કરાવી શકે.

Your Page!

એક એકરમાં આ ફૂલની ખેતીથી 20 લાખ સુધી કમાણી.

Your Page!

આ ખેતી ઓછી પાણીવાળી જગ્યામાં પણ થઈ શકે છે.

Your Page!

MP - UP ના સુક્કા બુંદેલખંડમાં ખેડૂતો કરી રહ્યા છે ખેતી.

Your Page!

ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારમાં થઈ શકે ખેતી.

Your Page!

ઔષધીય ગુણોથી ભરપૂર આ ફૂલનું નામ છે રોઝેલ

Your Page!

2015થી બુંદેલખંડના એક ખેડૂત રોઝેલની ખેતી કરી રહ્યા છે.

Your Page!

 ખાસીયત એ છે કે છોડના ફૂલ, ડાળી, પાન બધું જ વેચાય છે.

Your Page!

રોઝેલની સાથે અડદ-મગની ખેતી એક જ ખેતરમાં કરી શકો

Your Page!

આમ એક જ ખેતરમાં એકસાથે બે પાકની આવક મળે છે.

Your Page!

5 મહિનામાં રોઝેલના છોડમાંથી પાક મળવા લાગે છે. 

Your Page!

એક એકરમાં ખેડૂતો 4-5 ક્વિંટલ ઉત્પાદન મેળવી શકે છે.

Your Page!

દરેક પ્રકારની માટીમાં રોઝેલની ખેતી થઈ શકે છે જે મહત્વનું છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો