બજાર નિષ્ણાંત શંકર શર્માની ગોલ્ડન ટિપ્સ
તેમના પસંદીદા શેરોએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યુ
હાલ ભારતની ઈકોનોમિ ઘણી મજબૂત બની ગઈ છે.
બજારમાં રોકાણ કરવાનો આ જ સૌથી સારો સમય
પહેલાની સરખામણીએ આજે રૂપિયા બનાવવા ખૂબ જ સરળ
20-30 ટકા લાર્જ કેપ અને 70 ટકા સુધી સ્મોલકેપ શેરોમાં કરો રોકાણ
સ્થાનિક સ્તર પર કામ કરનારી કંપનીઓમાં પણ વળતર મેળવવા સારી તક
સ્થાનિક ઈકોનોમિમાં પણ સારું રિટર્ન આપવાની ક્ષમતા
રાષ્ટ્રીય કંપનીની જગ્યાએ લોકલ કંપની પર ફોકસ કરો
ભારતીય બજારમાં લાંબા સમયમાં સારા પૈસા બનશે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો