એક્સપર્ટે કહ્યું આ બે શેરમાં તગડી કમાણીના ચાન્સ 

ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો

શેરબજારની સ્થિતિ હાલ ખૂબ નાજૂક છે 

માર્કેટના જૂના ખેલાડીઓ પણ મુંઝાયેલા છે કે શું કરવું

ત્યારે એન્જલ વનના સમીત ચવ્હાણે બે શેરમાં દાવ રમવા માટે કહ્યું

આ શેર્સમાં આગામી ટૂંકાગાળામાં 7-10 ટકાનો ઉછાળો આવવાની શક્યતા

Granules India માં 370ના ટાર્ગેટ સાથે ખરીદવા સલાહ આપી છે.

એક્સપર્ટે આ સ્ટોકમાં રુ.325નો સ્ટોપ લોસ રાખવા સલાહ આપી છે.

બીજો શેર DLF છે, જેમાં રુ.374ના ટાર્ગેટ સાથે ખરીદી કરવા કહ્યું છે.

આ શેરમાં રુ.346.5નો સ્ટોપ લોસ રાખવા માટે પણ જણાવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો