આજના આધુનિક સમયમાં દરેક લોકો કોઈને કોઈ રીતે વધુ રુપિયા કમાવવા માગે છે. મોંઘવારી વચ્ચે લોકો આ માટે કોઈને કોઈ રસ્તો શોધી લે છે.

આજે આપણે એવા જ કેટલાક બિઝનેસ આઇડિયા અંગે વાત કરવાના છીએ જે નાનકડા જમીનના ટૂંકડામાં પણ તગડી કમાણી કરાવી શકે.


જો તમારી પાસે આવી જમીન પડી છે તો તમે તેમાં લાકડું આપતા ઝાડ વાવી શકો છો. બજારમાં લાકડાની સતત કિંમત વધી રહી છે. જે વર્ષો સુધી કમાણી આપશે.

વૃક્ષ ઉગાડો

સોલાર પ્લાન્ટથી તમે મોટી કમાણી કરી શકો છો અને સરકાર તરફથી સબ્સિડી પણ આપવામાં આવે છે. સોલારથી ઉત્પન્ન થતી વીજળીને તમે વેચી શકો છો.

સોલાર પ્લાન્ટ લગાવો

ગ્રીનહાઉસ ખેતી આધુનિક ખેતીનો પ્રકાર છે જેના દ્વારા તગડી કમાણી કરી શકો છો. જે માટે તમને સરકારી ખેતીવાડી વિભાગમાંથી તાલિમ પણ મળે છે.

ગ્રીનહાઉસ ખેતી

જો તમારી જમીન રોડની નજીક અથવા તો કોઈ સારા લોકેશન પાસે છે તો તમે પોતે અથવા કોઈ સાથે પાર્ટનરશીપ કરીને ઢાબા કે રેસ્ટોરેન્ટ બનાવી શકો.

ઢાબા અથવા રેસ્ટોરન્ટ

ઈંટની માગ સદાબહાર હોય છે. આજે જુદા જુદા પ્રકારની અનેક ઈંટો મળે છે. તમે પણ આ બિઝનેસ શરુ કરીને નાની જમીનમાં પણ તગડી કમાણી કરી શકો છો.

ઈંટનો ઉદ્યોગ

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.