+
+
+

ખુશખબર! EPFO દ્વારા જમા થયું વ્યાજ

PFનું વ્યાજ જમા થયું કે નહીં આ રીતે ચેક કરો

EPFO દ્વારા PF ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજ જમા કરવાનું શરું.

લાંબા સમયથી લોકો પીએફ એકાઉન્ટમાં વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા હતા.

7 કરોડ સબ્સ્ક્રાઈબર્સના એકાઉન્ટમાં વ્યાજના રુપિયા રિફ્લેક્ટ થવાનું શરું થશે.

જો તમે પણ નોકરિયાત છો તો તમારા માટે આ ખુશીના સમાચાર હોઈ શકે.

PFનું વ્યાજ જમા થયું કે નહીં તે જોવા માટે પાસબુક ચેક કરી શકો છો.

PF પાસબુક ચેક કરવા માટે આ ચાર સરળ રીતનો તમે ઉપયોગ કરી શકો છો.

જો તમારો UAN EPFO ​​સાથે નોંધાયેલ છે તો..

SMS દ્વારા બેલેન્સ તપાસો

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમે SMS દ્વારા માહિતી મેળવી શકો છો.

આ માટે  EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ કરો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ આપો.

મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ તપાસો

તમને EPFO ​​તરફથી વિગતો સાથેનો એક મેસેજ આવશે.

અહીં Employee Centric Services પર ક્લિક કરો

EPFO ​પોર્ટલ મારફત ચેક કરો

જે બાદ View Passbook પર ક્લિક કરો.

પાસબુક જોવા માટે તમારે UAN થી લોગીન કરવું પડશે.

તમારા મોબાઈલમાં ઉમંગ એપ ખોલી EPFO પર ક્લિક કરો

ઉમંગ એપ મારફત ચેક કરો

અહીં employee centric services માંથી વ્યુ પાસબુક પર ક્લિક કરો.

તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP તમારી પાસે આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો