જમીન વગર આ રીતે કૉફીથી કરો કમાણી
કોમોડિટી એક્સચેન્જ NCDEX પર કૉફી ફ્યૂચર શરૂ
શરૂઆતમાં માર્ચ, એપ્રિલ 2023ના કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ
9 મહિના માટે કોન્ટ્રાક્ટ એક્ટિવ, 3 મહિના માટે બંધ થશે
વૈશ્વિક સ્તરે 10 કરોડ ટન કૉફીનું ઉત્પાદન થાય છે
10 કરોડમાંથી 3.5 લાખ ટન કૉફીનું ઉત્પાદન ભારતમાં થાય છે
કૉફીના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 4%
ભારતમાં અરેબિકા અને રોબસ્ટા એમ બે પ્રકારની કૉફીનું ઉત્પાદન
70% ઉત્પાદન અરેબિકા, 30% રોબસ્ટા
કુલ ઉત્પાદનમાં કર્ણાટકનો હિસ્સો 70%
દેશના કુલ ઉત્પાદનમાં કેરળનો હિસ્સો 20%
કુલ ઉત્પાદનમાં તમિલનાડુનો હિસ્સો 20%
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો