ગાયના છાણથી કરો લાખોની કમાણી

ગાયના છાણનો વિવિધ કામ માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ ગાયના છાણથી તમે સારી કમાણી કરી શકો છો.

ગાયના છાણથી કાગળ બનાવવાના બિઝનેસની શરૂઆત કરો.


MSME મંત્રાલય હેઠળ દેશભરમાં આ પ્રકારના પ્લાન્ટ લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

છાંણમાંથી તમે વેજિટેબલ ડાઈ પણ બનાવી શકો છો.

છાંણમાંથી કાગળ બનાવવા લાયક માત્ર 7 ટકા સામગ્રી નીકળે છે. બાકી 93 ટકાથી વેજિટેબલ ડાઈ બને છે.

આ વેજિટેબલ ડાઈ પર્યાવરણના અનુકૂળ હોય છે અને તેની નિકાસ પણ કરી શકાય છે.

સરકાર ખેડૂતો પાસેથી 5 રૂપિયા કિલોના ભાવે છાણ ખરીદશે.

એક પશુ લગભગ 8થી10 કિલો છાણ આપે છે. જે દ્વારા તમે દિવસના 50થી 100 રૂપિયા કમાઈ શકો છો.

કાગળ પ્લાન્ટ લગાવવા માટે સરકાર તરફથી લોન આપવામાં આવે છે.

એક પ્લાન્ટમાથી 1 મહિનામાં 1 લાખ કાગળની બેગ બનાવી શકાય છે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો