250 રૂપિયાનું રોકાણ બનાવી શકે છે લાખોપતિ!
પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સુરક્ષિત રોકાણનો સારો વિકલ્પ છે.
પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ નહીં, પાકતી મુદતે મળશે ખૂબ સારો નફો.
દરરોજ 250 રૂપિયા જમા કરશો તો પાકતી તારીખે મળશે 62 લાખ રૂપિયા.
PPFની શરૂઆત 1968માં રાષ્ટ્રીય બચત સંગઠને નાની બચત તરીકે કરી હતી.
PPFમાં સતત 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય, 15 વર્ષ પછી પૈસા ઉપાડી શકાય.
15 વર્ષ બાદ પાંચ પાંચ વર્ષ સુધી રોકાણને બે વખત વધારી પણ શકાય છે.
PPF પર વર્તમાન વ્યાજનો વાર્ષિક દર 7.1 ટકા છે, જે એફડી કરતા વધારે છે.
વર્ષે ઓછામાં ઓછા 500, વધુમાં વધુ રૂ. 1.50 લાખ જમા કરાવી શકાય.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો