હવે ચેક બાઉન્સ વધારશે મુશ્કેલી
ચેક બાઉન્સ થવા પર બેંક નહીં ખોલે ખાતું
ચેક બાઉન્સ થવા પર તમારી રેટિંગ ખરાબ થઈ શકે
આવા કેસમાં લોન ડિફોલ્ટ ગણવામાં આવશે
બેંક અને NBFC કરશે આકરી કાર્યવાહી
Star Rating Sysytem લાગુ કરવા પર વિચાર
ડિફોલ્ટરના અન્ય બેંક ખાતામાંથી નુકસાનની ભરપાઈ થશે
બીજા ખાતામાંથી રકમ ઓટો ડેબિટ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું પાલન કરવું પડશે.
નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને ડીક્રિમિનલાઈઝ કરવામાં આવશે.
હાલ એક્ટ અંતર્ગત ડિફોલ્ટરને બે વર્ષની જેલ કરવાની જોગવાઈ
ડિસ્ક્રિમિનલાઈઝ કરવાથી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો થશે.
ચુકવણીકારને ચેક ચૂકવવાની ફરજ પડશે અને મામલો કોર્ટમાં લઈ જવાની જરૂર રહેશે નહીં.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો