પ્રથમ વાત કે યોગ્ય કારની પસંદગી કરો.
કાર ડીલરશીપ કે ખાનગી વિક્રેતાઓ પાસેથી ખરીદવી છે તે નક્કી કરો.
મની-બેક ગેરંટી, વેચાણ પછીની એક વર્ષની વોરંટી વગેરેની તપાસ ખાસ કરો.
આવા વાહનની કિંમત બજેટ કરતા ઓછી હોવાનું સમજી નકારી કાઢશો નહીં.
કારની ટેસ્ટ ડ્રાઈવ લો અને કારની સ્થિતિ તપાસો.
કારને લગતા બધા જે જરૂરી દસ્તાવેજ તપાસો.