ઘરે બેઠા 50 હજારની કમાણી માટે કરો આ કામ
જો તમે ઓછા રોકાણથી સારું વળતર મેળવવા માંગો છો તો ઘણા એવા બિઝનેસ છે કે જેમાં સારી કમાણી થઇ શકે છે.
આજે અમે તમને બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. જે તમે તમારા ઘરે જ શરુ કરી શકો છો.
આ બિઝનેસ એટલે "બિંદી મેકિંગ(ચાંદલાનું મેન્યુફેક્ચરિંગ)".
આ બિઝનેસ એક નાનકડા મશીનથી શરુ કરી શકાય છે.
દરેક સ્ત્રી એક વર્ષમાં 12 થી 14 ચાંદલાના પેકેટ ઉપયોગમાં લે છે.
આ બિઝનેસ 10,000 રૂપિયાના રોકાણથી કરી શકાય છે.
બસ તમારે તમારે કાચા માલની જરૂરિયાત રહેશે.
શરૂઆતમાં તમારે પ્રિન્ટિંગ મશીન, કટર મશીન અને ગુંદ માટેના મશીનની જરૂરિયાત રહેશે.
જ્યાં સુધી કમાણીનો સવાલ છે ત્યાં સુધી આ વેપારમાં 50%થી વધુની બચત થાય છે.
જો તમે આસાનીથી આ પ્રોડક્ટ્સ વહેંચી લો છો તો 50 હજારની કમાણી તો થઇ જ શકે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો