આ શેર તમને બનાવી શકે કરોડપતિ

દરેક વ્યક્તિ શેરબજારમાં રૂપિયા લગાવીને કમાણી કરવા માંગે છે.

આજે અમે તમને શેરો વિશે જણાવીશું જેમા રોકાણ કરી તમે કરોડોમાં નફો મેળવી શકો છો.

250 રૂપિયાના આ Potencial Stocks જે તમને કરોડપતિ બનાવી શકે છે.

આજે આપણે આવા બે  Potential Stock વિશે વાત કરીશું.

1.Indian Energy Exchange limited

આ શેરે તેના રોકાણકારોને ગત 5 વર્ષમાં 174 ટકા વળતર આપ્યું છે.

Indian Energy Exchange ltd

2.Tata Power Company Limited 

આ શેરે તેના રોકાણકારોને ગત 5 વર્ષમાં 135 ટકા વળતર આપ્યું છે.

Tata Power Company ltd

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાંતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.