હવે ઘરે બેઠા પતાવો દરેક સરકારી કામ
પહેલા સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા.
એક સરકારી કામ કરવા માટે દિવસો વીતી જતા હતા.
જો કે ટેકનોલોજીની સાથે સરકારી કામોમાં પણ તેજી આવી છે.
હવે ઘણા સરકારી કામ એનલાઈન થઈ જાય છે.
હાલ સરકાર તરફથી એક એપ લોન્ચ કરવામાં આવ્યુ છે.
આ એપની મદદથી દરેક સરકારી કામ હવે ઘરે બેઠા જ કરી શકાશે.
આ એપનું નામ UMANG App છે.
આ એપ દ્વારા તમે સરળતાથી કેન્દ્ર સરકારની વિવિધ 150 સેવાઓનો લાભ ઉઠાવી શકો છે.
કેન્દ્ર સરકારની સેવા યોજનાઓ વિશે જાણી શકો છો.
આ એપની મદદથી તમે ગેસ, પાણી તેમજ વીજળીનું બિલ પણ એનલાઈન ચૂકવી શકો છો.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો