Business Idea: ઓછા રોકાણમાં 3 મહિનામાં 3 લાખની કમાણી

જો શાનદાર કમાણી કરવા માગો છો, તો આજે એક બિઝનેસ આઇડિયા જણાવી રહ્યા છીએ. તમે તુલસીની ખેતીનો બિઝનેસ શરું કરી શકો છો. જે ખૂબ જ ઓછા રોકાણમાં કરી શકાય છે.

તુલસીના છોડનું ઔષધીય મહત્વ ખૂબ જ વધારે છે. 

આ છોડના તમામ ભાગનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. 

તુલસીની ખેતી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે.

સામાન્ય રીતે તેના છોડને 45x45 સેમીના અંતરમાં લગાવવામાં આવે છે.

RRLOC 12 અને 14 પ્રજાતિના છોડમાં 50x50 સેમીનું અંતર રાખવું જરુરી છે.

છોડ મોટા થયા પછી તેના પાનને ચૂંટી લેવામાં આવે છે.

આ છોડની કાપણી 15-20 મીટર ઉપરથી કરવી યોગ્ય છે.

ત્યારબાદ આ છોડને સીધા જ હોલસેલ માર્કેટ અથવા એજન્ટને વેચી શકાય છે.

તુલસીની આ ખેતીમાં 3 મહિનામાં 3 લાખની કમાણી થઈ શકે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.