આ બિઝનેસ ઘરે બેઠા જ લખપતિ બનાવી દેશે
ઘણા લોકો નોકરીના બદલે ધંધો કરવા ઇચ્છે છે. કેટલાકને ઘરે રહીને ધંધો કરવાની ઈચ્છા હોય છે
જોકે, યોગ્ય વિકલ્પ અને પ્રેરણાના કારણે અચકાય છે.
અહીં ઘરે રહીને થઈ શકે તેવા 5 વ્યવસાયો અંગે જાણકરી આપવામાં આવી છે.
તમે મરઘાં ઉછેરનો વ્યવસાય કરી શકો છો. જો તમે 1500 ચિકન પર લેયર ફાર્મિંગ શરૂ કરો તો દર મહિને 50,000 થી 1 લાખ રૂપિયા કમાણી કરી શકો છો.
બકરી ઉછેર કરવાનો વ્યવસાય પણ કરી શકો છો.
બકરી ઉછેરને કોમર્શિયલ વ્યવસાય માનવામાં આવે છે, જે દેશની અર્થવ્યવસ્થા અને પોષણમાં ઘણો ફાળો આપે છે.
માછલી ઉછેરના વ્યવસાય પણ સારો વિકલ્પ છે. જેમાં તમે વાર્ષિક માત્ર 25,000 રૂપિયા ખર્ચ કરીને 1.75 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરી શકો છો.
ડેરી પ્રોડક્ટના બિઝનેસમાં તમે માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો
તમે મખાનાની ખેતી કરી શકો છો. તેના વાવેતરમાં તમને બમ્પર નફો મળી શકે છે. મખાનાની માંગ બહોળી છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો