કેમ આવશે તેજી - સામાન્ય ચૂંટણી પહેલા આ અંતિમ પૂર્ણ બજેટ છે, જેથી કોઈ મોટા નેગેટિવ સેક્ટરને લઈને કોઈ જ ખતરો નથી.
કોને થશે ફાયદો? - બજેટ પછી માર્કેટમાં મોટો વળાંક આવી શકે છે, રિન્યૂએબલ ખર્ચ વધવાથી બેંકોને ફાયદો થશે.
આ બેંકિંગ શેરને ફાયદો થશે - HDFC અને HDFC બેંકે જે રીતે બ્રેકઆઉટ કર્યું છે. આ હિસાબથી બેંકિંગ શેરોમાં આગળ ગજબની તેજી જોવા મળી શકે છે.
ITના શેર ચમકશે - ITમાં મિડકેપ બોટમ બનાવીને ઉપર આવી ગયા છે. Coforge અને Persistenceની જેમ અન્ય શેરોમાં પણ તેજી આવી શકે છે.
આ શેરોમાં તેજીની શક્યતા નથી - 360 વનના પ્રેસિડેન્ડ અનુ જૈને કહ્યું છે કે, હાલ તો TCS અને Infosysમાં મોટી તેજીની કોઈ જ આશા નથી.
કેટલું વળતર મળશે - લાર્જેકેપ આઈટીમાં 8-12 ટકા અને મિડકેપમાં 20 ટકા વળતર મળી શકે છે. HUL અને Daburમાં SIP ચાલું રાખવાની સલાહ છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.