સંકેત છે કે, આ બજેટમાં નાણામંત્રી આવક અને ખર્ચ પર નજર કરતા સામાન્ય માણસો માટે મોટી જાહેરાત કરી શકે છે.
પ્રધાનમંત્રીથી લઈને નાણામંત્રી સુધી ઘણીવાર મિડલ ક્લાસ માટે જરૂરી પગલા લેવાની વાત કરવામાં આવી છે.
1. બજેટના નવા ટેક્સ સ્ટ્રક્ચરામં એક નવો ટેક્સ સ્લેબ જોડાવાની જાહેરાત થઈ શકે છે.
2. 10 લાખની ઉપરના ટેક્સ સ્લેબ માટે ટેક્સના દરોમાં ઘટાડો થઈ શકે છે.
3. કલમ 80સીમાં મળનારી ફાયદાની મર્યાદાને 1.5 લાખથી વધારીને 2 લાખ કરી શકાય છે.
4. સાથે-સાથે હાઉસિંગ લોન પર છૂટની મર્યાદાના સ્તરને વધારવામાં આવી શકે છે.
5. 80ડી હેઠળ મળનારા ટેક્સ છૂટના લાભને પણ વધારવામાં આવી શકે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો