Heading 1

આ શેર પર દેશની સૌથી મોટી બેંકનો હાથ છે. જેથી તેનો શેર તમારા રૂપિયા  ડબલ કરી દેશે. અનેક બ્રોકરેજ હાઉસે ખરીદવાની સલાહ આપી.

GSL સિક્યોરિટીઝના રવિ સિંધલે કહ્યુ કે, SBIના કંટ્રેલમાં આવ્યા પછી યસ બેંકના ફન્ડામેન્ટલમાં સતત સુધારો આવી રહ્યો છે.

તેના ક્યૂ3 બિઝનેસ અપડેટ પણ મજબૂત છે અને તેણે ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 ક્વાટર દરમિયાન પ્રગતિ કરી છે.

યસ બેંકના શેર 13 ડિસેમ્બર 2022ના રોજ 24 રૂપિયાની સાથે 52 સપ્તાહના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયા હતા.

52-સપ્તાહના ઉચ્ચ સ્તરેથી તૂટીને 16 જાન્યુઆરીએ રુ. 20.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. એક મહિનામાં શેર 52 સપ્તાહની ઊંચાઈથી 20 ટકા સુધી તૂટ્યો છે.

ટૂંકા ગાળામાં આ શેર રૂ.28 સુધી જઈ શકે છે. તેમજ મિડ ટર્મથી લોંગ ટર્મમાં રૂ. 36 અને રૂ. 44 સુધી જઈ શકે છે.

બજારના નિષ્ણાતોએ આ શેરમાં સ્ટોપ લોસ રૂ. 17 નક્કી કર્યો છે. 52-સપ્તાહની ઊંચાઈએ તૂટવા માટે જીસીએલ સિક્યોરિટીઝના સીઈઓ, રવિ સિંઘલે જણાવ્યું હતું કે...

“યસ બેન્ક 52-સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી શેર્સ ઘટી રહ્યા છે કારણ કે રિટેલ રોકાણકારોએ સ્ટોક હોલ્ડ કરી રાખ્યો છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.