આ અભિનેતાઓએ લાખોના કપડા પહેરીને કર્યો અભિનય
મોટાભાગે આપણે જોઈએ છીએ કે ફિલ્મોની શૂટિંગ દરમિયાન કલાકાર ઘણા મોંઘા કપડા પહેરતા હોય છે.
શું તમે જાણો છો કે ફિલ્મોમાં પહેરવામાં આવતા કપડાંની કિમત કેટલી હોય છે?
અહીં અમે તમને ફિલ્મોમાં પહેરેલા પાંચ સૌથી મોંઘા પોશાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ પોશાકની કિંમત જાણીને તમારી અક્કલ કામ નહિ કરે.
માધુરી દીક્ષિતને ‘દેવદાસ’ફિલ્મ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં તેમણે 30 કિલોના ઘરેણા પહેર્યા હતા, જેની કિંમત 20 લાખ રૂપિયા હતી.
વર્ષ 2010માં અનિલ શર્માના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ વીર ખૂબ જ દરદાર સાબિત થઈ હતી.
આ ફિલ્મમાં સલમાન 5 જુદા-જુદા પોશાકમાં દેખાયો હતો, જેની કિંમત 20 લાખ રૂપિયા હતી.
બાજીરાવ મસ્તાનીમાં દીપિકા પાદુકોણે મસ્તાનીની શાનદાર ભૂમિકા નિભાવી છે.
આ ફિલ્મમાં દીપિકાએ બહુ જ સુંદર ઘરેણા પણ પહેર્યા છે, જેની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે.
ફિલ્મ ‘કમ્બક્ત ઈશ્ક’માં કરીના શાનદાર બ્લેક પોશાકમાં જોવા મળી હતી, જેની કિંમત 8 લાખ રૂપિયા હતી.
વર્ષ 2008માં આવેલી ઋતિક રોશન અને એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મિત જોધા-અકબરમાં તેમણે ધણાં મોંઘા વસ્ત્રો પહેર્યા છે.
રિપોર્ટસ પ્રમાણે, તેમના વસ્ત્રોની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હતી.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો