6 મહિનામાં સૌથી સસ્તું સોનું

શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો

ગુરુવારે બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો

સોના પર આયાત ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણય બાદ આ ઘટાડો આવ્યો છે

શુક્રવારે સવારે 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 79 ​​ઘટીને રૂ. 49,233 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે

આ સાથે જ સોનું ખરીદવાનો આ એક સારો અવસર ગણી શકાય 

તહેવારોની સિઝન નજીક આવતા અને આ ભાવ ઘટાડાને જોતા

અનુમાન લગાવી શકાય છે કે આ વખતે સોનાની ધૂમ ખરીદી કરવામાં આવશે

ઘણા સમય બાદ સોનાના ભાવમાં આટલો ઘટાડો નોંધાયો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો