મોઘવારીમાં નાણાનું રોકાણ કઈ રીતે કરવુ?
એક્સપર્ટ પૂનમ ટંડને આપી રોકાણની સલાહ
મોંઘવારીમાં પણ કરી શકાય છે મજબૂત રોકાણ
ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપનીઓમાં રોકાણ પર નજર રાખો
10 લાખ જેટલી મોટી રકમને ઈક્વિટીમાં જ રોકવી ફાયદાકારક
ટૂંકા ગાળાના રોકાણકારો માટે ડેટ ફંડ્સ એક સારો વિકલ્પ હશે.
સ્ટોકની કિંમતો ઓછી થતા જોખમની ક્ષમતા મુજબ રોકાણ કરો.
તમારા પોર્ટફોલિયોનો 3 ટકા હિસ્સો રોકડમાં હોવો જરૂરી
પોર્ટફોલિયોનો લગભગ 5 ટકા હિસ્સો સોનાને ફાળવી શકો છો
રિયલ એસ્ટેટમાં એક્સપોઝર લેવા માંગતા હોવ તો REIT વધુ સારા વિકલ્પો છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો