ઘરની છતથી કમાઓ લાખો રૂપિયા
જો તમે પણ કમાણીનો વિકલ્પ શોધી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર
તમે તમારા ધરની છતનો ઉપયોગ કરીને કમાણી કરી શકો છો.
જો તમારુ ઘર મેન રોડ પર છે તો તમે છત પર હોર્ડિંગ્સ લગાવી શકો છો.
હોર્ડિંગ્સનું ભાડુ મિલકતના લોકેશનના આધાર પર નક્કી કરવામાં આવે છે.
તમે આઉટડોર એડર્વટાઈઝિંગ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.
આ ઉપરાંત તમે તમારી છત પર મોબાઈલ ટાવર લગાવીને પણ કમાણી કરી શકો છો.
તમારે છત પર ટાવર લગાવવા માટે સર્ટિફિકેટ મેળવવુ પડશે.
તમારે છત પર ટાવર લગાવવા માટે સર્ટિફિકેટ મેળવવુ પડશે.
તમે છત પર સોલર પ્લાન્ટ પણ લગાવી શકો છો.
સોલર પ્લાન્ટ દ્વારા સારી વીજળીની પેદાશ થાય છે. જેથી તમને બિલ ભરવામાં રાહત મળે છે.
તમે વીજળી પેદા કર્યા બાદ તેને વેચીને કમાણી કરી શકો છો.
તમારા ઘરે એક મીટર લગાવવાથી તમને ખબર પડશે કે તમે કેટલી વીજળી વેચી છે.
આ બિઝનેસ દ્વારા તમે 80,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો