જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI

શું તમે જાણો છે કે 200 રૂપિયાની નોટને છાપવા માટે RBIને 500ની નોટ કરતા વધુ ખર્ચ થાય છે.
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
એક RTI અરજીમાં આ વાતનો ખુલાસો થયો છે. તો ચાલો જાણીએ કઇ નોટને છાપવામાં કેટલો ખર્ચ થાય છે.
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
10 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 960 રૂપિયા
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
20 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 950 રૂપિયા
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
50 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 1,130 રૂપિયા
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
100 રૂપિયાની 1000 નોટ છાપવાનો ખર્ચ - 1,770 રૂપિયા
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
200 રૂપિયાની હજાર નોટ છાપવાનો ખર્ચ - 2,370 રૂપિયા
જાણો ચલણી નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ કરે છે RBI
500 રૂપિયાની નોટોની પ્રિન્ટિંગ કિંમત - 2,290 રૂપિયા
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો