રિયલ્ટી સેક્ટરની દિગ્ગજ કંપની સનટેક રિયલ્ટીના શેર ડિસેમ્બર ક્વાટરના શાનદાર પરિણામોના દમ પર એક ટકાથી વધારે મજબૂત છે.

લાંબાગાળામાં તો તેણે માત્ર 59 હજાર રૂપિયાના રોકાણ પર રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે

હવે ક્વાટરના પરિણામો પછી માર્કેટ એક્સપર્ટ આમાં 70 ટકાની તેજીની આશા રાખી રહ્યા છે. 

ઘરેલૂ બ્રોકરેજ ફર્મે આમાં રોકાણ માટે 590 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે.

ગત વર્ષે 4 ફેબ્રુઆરી 2022ના રોજ તેના શેર 543.95 રૂપિયાના ભાવ પર હતા, જે તેનું એક વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ છે.

ત્યારબાદ વેચવાલીને કારણે આ શેર 10 મહિનામાં 42 ટકા તૂટીને 23 ડિસેમ્બર 2022ના રોજ 314.90 રૂપિયાના ભાવ પર આવી ગયા. 

જો કે, હજુ પણ એક વર્ષની હાઈથી તે 36 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.