5G થી બદલાઈ જશે તમારું જીવન
5G થી ભારતની ઈકોનોમીમાં આવશે તેજી
2040 સુધીમાં 5Gના કારણે $455 અબજનો વેપાર થશે.
2030 સુધીમાં 2G, 3G ફક્ત નામ માટે રહી જશે
આ સમય સુધીમાં દેશમાં એક તૃતિયાંશ મોબાઈલ કનેક્શન 5G હશે.
પીએમ મોદી 1 ઓક્ટોબરના રોજ 5G સર્વિસ લોન્ચ કરશે.
જોકે 5G સર્વિસ સામાન્ય લોકો સુધી પહોંચા હજુ ઘણો સમય લાગી શકે છે.
5G દ્વારા ઉચ્ચ મલ્ટિ જીબીપીએસ ડેટા ટ્રાન્સફર રેટ હાંસલ કરી શકીએ
5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્પેસમાં પણ ઘણી તકો લાવશે
5Gના કારણે યુઝર્સ પળવારમાં ફિલ્મો અને અન્ય વસ્તુઓ ડાઉનલોડ કરી શકશે.
5G ટેક્નોલોજી હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા દ્વાર ખોલશે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો