પહેલા આ શહેરોમાં શરૂ થશે 5G સેવા

પહેલી ઓક્ટોબરે પીએમ મોદી 5G સેવા લોંચ કરશે

મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, જામનગરમાં સેવા શરૂ થશે

કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ, લખનઉમાં સેવા શરૂ થશે

5G સેવાથી તમારી જિંદગી થશે સુપરફાસ્ટ

3G/4Gની સરખામણીમાં મળશે 50 ગણી વધારે સ્પીડ

Mbps નહીં, Gbps સ્પીડમાં ડેટા ડાઉનલોડ થશે

અમુક સેકન્ડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ જશે

યૂઝર્સ 4K વીડિયો કૉલિંગ કરી શકશે

પાવર, હેલ્થકેર બિઝનેસાં મોટા ફેરફાર થશે

5G ડ્રોન, રોબોટિક્સનું સપનું સાકાર થશે

WiFi વગર પણ વીડિયો ગેમિંગ, વીડિયો ચેટની મજા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો