ટૂંકાગાળામાં જ આ શેર આપી શકે દમદાર વળતર

ભારતીય શેરબજાર એશિયાઈ તેમજ અન્ય વિદેશી માર્કેટથી વિપરિત તેજીથી આગળ વધી રહ્યુ છે. 

વિશ્લેષકોને આશા છે કે, આગલ પણ આ ટ્રેંડ ચાલતો રહેશે.

રોકાણકારો માટે બજારમાંથી કમાણી કરવાની સારી તક છે.

VIP Industries

HDFC સિક્યોરિટીઝે આગામી 2-3 સપ્તાહમાં આ 5 શેરો પર નજર રાખવાની સલાહ આપી છે.

તેને 262-267 રૂપિયાની વચ્ચે ખરીદી શકાય છે.  2-3 ક્વાટરમાં બુલ રન થવા પર તે 312 રૂપિયા સુધી જઈ શકે છે.

Lumax Auto Technologies

ઘટાડો થવા પર 56-57 રૂપિયા પર ખરીદો. 2-3 ક્વાટરમાં જ તે 66 રૂપિયા સુધી જઈ શકે છે.

Marksans Pharmaceuticals

તેને 345-362 રૂપિયાન વચ્ચે ખરીદી શકાય છે. તેજી બની રહેશે તો આગામી 2થી 3 ક્વાટરમાં 417 રૂપિયા સુધી પહોંચી શકે છે.

PDS

તેને 235-239 રૂપિયા સુધી ખરીદી શકાય છે. આગામી ક્વાટરમાં તેની કિંમત 281 રૂપિયા સુધી જઈ શકે છે.

Mishra Dhatu Nigam

આ શેરમાં 12 પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસનું રોકાણ છે.

Devyani International 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

ડિસક્લેમર: આ રોકાણની સલાહ નિષ્ણાંતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.