આ બિઝનેસમાં ઓછાં રોકાણમાં તગડી કમાણી

આજના સમયમાં નોકરી કે બિઝનેસ સાથે સાઈડ ઈન્કમ જરુરી.

ત્યારે ઓછાં રોકાણમાં તગડી કમાણી કરાવશે બકરી ઉછેરનો બિઝનેસ.

તેમજ આ બિઝનેસ માટે સરકાર તરફથી 90 ટકા સુધીની સબસિડી પણ મળે છે.

આ બિઝનેસ માટે તમારે ખૂબ જ ઓછી જગ્યાની જરુર પડે છે.

એક બકરી માટે આશરે એક ચોરસ મીટર જેટલી જગ્યાની જરુર હોય છે.

જ્યારે ખોરાક માટે એક બકરીને બે કિલો ઘાસ અને અડધો કિલો અનાજ જોઈએ છે.

બકરીના દૂધથી લઈને માંસ સુધી દરેક વસ્તુની ખૂબ જ સારી કિંમત ઉપજે છે.

બકરીના દૂધનો ઉપયોગ દવાથી લઈને કોસ્મેટિક માટે થાય છે.

તમે આ માટે આવી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને પણ ગોટ ફાર્મિંગ કરી શકો છો.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો