હાથો પર મહેંદી લગાવવી તો દરેક મહિલાઓને ગમે છે

જો તમે તેના સ્વાસ્થ્ય અને સુંદરતાના ફાયદા જાણશો, તો તમેં ચોંકી જશો

લોહીને શુદ્ધ કરવા માટે મહેંદીનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે

આ માટે રાત્રે સ્વચ્છ પાણીમાં મહેંદી પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લો

જો ઘૂંટણ કે સાંધામાં દુખાવાની સમસ્યા હોય તો મેંદી અને એરંડાના પાનને સમાન માત્રામાં પીસીને આ મિશ્રણને થોડું ગરમ ​​કર્યા બાદ ઘૂંટણ પર લગાવો

માથાનો દુખાવો કે માઈગ્રેન જેવી સમસ્યાઓ માટે પણ મહેંદી એક ઉત્તમ વિકલ્પ છે. ઠંડી મહેંદી પીસીને માથા પર લગાવવાથી ઘણો ફાયદો થશે.

શરીર પર કોઈપણ જગ્યાએ દાઝી જવાની સ્થિતિમાં મેંદીના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી ઘા જલ્દી રૂઝાઈ જશે

મેંદીમાં દહીં, આમળા પાઉડર, મેથી પાવડર મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને વાળમાં લગાવો. 

1 થી 2 કલાક વાળમાં રાખ્યા બાદ વાળ ધોઈ લો. આમ કરવાથી વાળ કાળા, ઘટ્ટ અને ચમકદાર બને છે

હાથ-પગના તળિયા પર મહેંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો