TV9-ભારતવર્ષ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (125-130), કોંગ્રેસ (40-50) , AAP (03-05) અને અન્યને (03-07) બેઠકો મળી રહી છે.
જન કી બાત અને ન્યૂઝ એક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ(117-140), કોંગ્રેસ(34-51) , AAP (6-13) અને અન્યને (1-2) બેઠકો મળી રહી છે.
P-MARQ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (128-148), કોંગ્રેસ (30-42), AAP (2-10) અને અન્યને 0-3બેઠકો મળી રહી છે.
ABP & C-Voter દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (134), કોંગ્રેસ (37), AAP (7) અને અન્યને 4 બેઠકો મળી રહી છે.
TODAY'S CHANAKYA દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (150), કોંગ્રેસ (19) , AAP (11) અને અન્યને 2 બેઠકો મળી રહી છે.
ETG દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (131), કોંગ્રેસ (41) , AAP (6) અને અન્યને 4 બેઠકો મળી રહી છે.
India Today - Axis My India દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (131-151), કોંગ્રેસ (16-30), AAP (9-21) અને અન્યને (0) બેઠકો મળી રહી છે.