MMS લીક થતા ભાંગી પડી હતી આમિરની ઓનસ્ક્રિન માતા

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલીઝ થઈ ચૂકી છે. મોના સિંહ લાલ સિંહ ચઢ્ઢાની માતાનો રોલ કરી રહી છે

મોના સિંહનો જન્મ 1981માં ચંદીગઢના પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા આર્મી ઓફિસર હતા

આ ફિલ્મમાં આમિર ખાનની માતાનો રોલ કરનારી મોના સિંહ આમિરથી ઘણી નાની છે. જેના કારણે ફિલ્મને ટ્રોલ કરવામાં આવી હતી

આ ઉપરાંત ઘણા કિસ્સામાં મોના સિંહ સમાચારોમાં રહી છે

થોડા સમય પહેલા મોના સિંહે પોતાની પ્રેગ્નેંસી વિશે દાવો કર્યો હતો કે, તેણે પોતાના ઈંડાને ફ્રીઝ કરાવી દીધા છે

વર્ષ 2013માં મોનાના જીવનમાં આઘાતજનક વળાંક આવ્યો હતો. જેને કારણે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી

રિપોર્ટ મુજબ તેનો અશ્લીલ એમએમએસ લીક થયો હતો. જેમાં એક મહિલા વાંધાજનક સ્થિતિમાં જોવા મળી હતી

તે ક્લિપમાં દેખાતી મહિલા મોના સિંહ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે મોનાએ આ વાતને ખોટી ગણાવીને પોલીસ કેસ કર્યો હતો

મોનાની કારકિર્દી લાંબી રહી છે. તેણે ટીવી કરિયરની શરૂઆત ટીવી સીરિયલ જસ્સી જૈસી કોઈ નહીંથી કરી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો