આ અભિનેત્રીઓએ ગુમાવ્યા પોતાના પતિ

મંદિરા બેદીને 49 વર્ષની ઉંમરે પતિના અવસાનનો આઘાત લાગ્યો છે. તેમના પતિ રાજ કૌશલે વર્ષ 2021માં આ દુનિયાને અલવિદા કીધુ

મયુરી દેશમુખે વર્ષ 2016માં આશુતોષ ભાકરે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી આશુતોષે વર્ષ 2020માં આત્મહત્યા કરી હતી

તમિલ ટીવી અભિનેત્રી નંદિનીના પતિ કાર્તિકેયે વર્ષ 2017માં આત્મહત્યા કરી લીધી હતી.

તાજેતરમાં જ અનુપમા જેવી ટીવી સિરિયલોમાં કામ કરનાર કેતકી દવેના અભિનેતા પતિ રસિક દવેનું નિધન થયું છે. રસિક 65 વર્ષના હતા.

અભિનેત્રી કૃતિકા દેસાઈના પતિ ઈમ્તિયાઝ ખાનનું વર્ષ 2020માં અવસાન થયું હતું

અભિનેત્રી શાંતિપ્રિયા 35 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. તેણે ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા હતા.

અભિનેત્રી કહેકશા પટેલના પતિ આરિફ પટેલનું વર્ષ 2018માં મૃત્યુ થયું હતુ. ત્યારથી તે એકલવાયું જીવન જીવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો