TMKOC છોડશે ટપ્પું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી ફેવરિટ શો છે.

સમાચાર મળી રહ્યા છે કે, 'ટપ્પુ' એટલે કે રાજ અનડકટ શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે

હવે રાજ અનડકટે પોતે આ વાયરલ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે સત્ય શું છે

તેણે કહ્યું, 'મારા ચાહકો, મારા પ્રેક્ષકો, મારા શુભચિંતકો, તેઓ બધા જાણે છે કે હું સસ્પેન્સ બનાવવામાં ખૂબ જ સારો છું

તેણે કહ્યું આ પ્રકારના સમાચારો તેને ડિસ્ટર્બ નથી કરતા

શો છોડવાની વાત પર તેણે કહ્યુ કે, જે પણ કઇંક હશે તે હું મારા ફેન્સને અપડેટ કરી દઇશ

તેણે કહ્યુ જ્યારે સમય આવશે ત્યારે આ વિશે ખબર પડી જ જશે

રાજ તેના મ્યુઝિક વીડિયોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ તેનો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો