શૈલેષ લોઢાએ કેમ છોડ્યો TMKOCશો?

આખરે અસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાના શો છોડવાની વાત પર પ્રતિક્રિયા આપી 

છેલ્લા કેટલાક સમયથી શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાના શો છોડવાની ચર્ચા ચાલી રહી છે

આ મુદ્દે અસિત કુમાર મોદી અને શૈલેષ લોઢા બંને જ જવાબ આપવાથી બચી રહ્યા હતા

પરંતુ હવે શોના પ્રોડ્યૂસરે આ બાબતે પોતાનું નિવેદન આપ્યુ છે

તેમણે કહ્યુ કે જો કોઇને લાગે છે કે તેમણે અન્ય તકો પણ શોધવી જોઇએ તો તેઓ કરી શકે છે

જો કોઇને લાગી રહ્યુ હોય કે તેમનું પેટ TMKOCથી ભરાઇ ગયું છે અને શો છોડવો છે તો છોડી શકે છે

હું બધાને સાથે રાખવા માંગું છું પરંતુ જો કોઇ શો છોડીને જાય છે તો તેના વગર પણ શો આગળ વધશે

હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે વિચારો અને પાછા આવો પરંતુ તેઓ ન આવવા માંગતા હોય તો શો તો આગળ ચાલશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો